$AB$ પ્રકારના વિદ્યુતવિભાજ્ય માટે ઓસ્ટવાલ્ડના મંદન નિયમના સમીકરણનું સાચું દ્વિઘાત સ્વરૂપ નીચેનામાંથી કયું છે?

  • A
    $\alpha^2 C + \alpha K - K = 0$
  • B
    $\alpha^2 C - \alpha K - K = 0$
  • C
    $\alpha^2 C - \alpha K + K = 0$
  • D
    $\alpha^2 C + \alpha K + K = 0$

Explore More

Similar Questions

પ્રબળ વિદ્યુતવિભાજ્ય એટલે શું......

એનિલિન ખૂબ નિર્બળ બેઇઝ છે. તો એનિલિનના નીચેનામાંથી કયા સાંદ્રતા $(M)$ વાળા દ્રાવણનો વિયોજન અંશ સૌથી વધુ હશે?

નિર્બળ વિદ્યુતવિભાજ્યમાં વિયોજનની માત્રા ક્યારે વધે છે?

$25\,^{\circ}C$ તાપમાને $0.1\, M$ એમોનિયમ હાઇડ્રોક્સાઇડના જલીય દ્રાવણની મોલર વાહકતા $9.54\, \Omega^{-1}\, cm^2\, mol^{-1}$ છે અને અનંત મંદને તેની મોલર વાહકતા $238\, \Omega^{-1}\, cm^2\, mol^{-1}$ છે. સમાન સાંદ્રતા અને તાપમાને એમોનિયમ હાઇડ્રોક્સાઇડના આયનીકરણની માત્રા ............ $\%$ છે.

નિર્બળ વિદ્યુતવિભાજ્ય દ્રાવણની નીચેનામાંથી કઈ સાંદ્રતા મહત્તમ મોલર વાહકતા દર્શાવે છે ($M$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo